District Health Society – Surat Recruitment 2023

જીલ્લા પંચાયત કચેરી, દરીયા મહેલ સુરતની આરોગ્ય શાખા ખાતે એન.એચ.એમ. પ્રોગ્રામ અને અર્બન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સંવર્ગની નિચે જણાવેલ જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત ધોરણે ભરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૧/૦૩/૨૦૨૩ થી તા.૩૦/૦૩/૨૦૨૩ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટ નું નામ અને જગ્યા

જગ્યાનું નામજગ્યા ની સંખ્યા
પ્રોગ્રામ એસોસિયેટ (યુટ્રીશન)01
ન્યુટ્રીશનીસ્ટ01
કાઉન્સેલર (આર.કે.એસ.કે.)02
ડૉક્ટર (RBSK)04
ડેટા એન્ટ્રી ઓપરેટર01
સોસિયલ વર્કર01
સિકલ સેલ કાઉન્સેલર01
તબીબી અધિકારીશ્રી02
MPHW02
ઓડિયોમેટ્રીક આસીસ્ટન્ટ01
ઓડિયોલોજીસ્ટ01
કુલ જગ્યા17

પગાર

  • 12,000 થી 70,000 હજાર

👉 ઑફિસિયલ નોટિફિકેશન માટે અહિયાં કલીક કરો.

Join WhatsApp : Click Here

Join Telegram : Click Here