વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓ

વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓ Different contraceptive methods

પરીણિત યુગલ ઇછે ત્યારે જ માતા-પિતા બની શકે ! પ્રથમ સંતાનની પરવરિશ કરી તે સંતાન સ્વયંની કાળજી લેવા જેવું સક્ષમ બને ત્યારે જ બીજા સંતાનને જન્મ આપે! અને એક કે બે સંતાનથી જ સંતાનપ્રાપ્તિ પર પૂર્ણવિરામ મૂકી નિશ્ચિત બની શરીરસુખ (સંભોગ) માણી શકે! શું આ શક્ય છે? હા, આવું આયોજન એટલે કુટુંબનિયોજન, જેને અંગ્રેજીમાં ફેમિલી … Read more

સરકારશ્રીની આરોગ્યલક્ષી સેવાઓ

Government Health Services સરકારશ્રીની આરોગ્યલક્ષી સેવાઓ

ડાયલ ૧૦૮ કરો અને પવનવેગે એબ્યુલન્સ સેવામાં હાજર ! ‘ચિરંજીવી ભવ’ ના આશીર્વાદ સાથે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ થાય અને બાળકના ૨ડવાના અવાજથી હૈયા હરખાય. સ્કૂલે જતાં બાળકોની નિષ્ણાત દ્વારા પગથી માથા સુધીની શારીરિક તપાસ થાય અને તેમાં કોઇ રોગ પકડાઇ આવે તો સારવાર અને ઓપરેશન વિનામૂલ્ય કરી દેવામાં આવે !!! આવાં આવાં સુખદ આશ્ચર્યો વચ્ચે … Read more

કાનૂન દ્વારા માન્યતા પ્રાપ્ત વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ

Various medical practices recognized by law

આપણા દેશમાં હાલ અનેક પ્રકારની સારવાર પદ્ધતિઓ અમલમાં છે. દરેક નાગરિક પોતાને યોગ્ય લાગે તે પદ્ધતિની સારવાર લેવા સ્વતંત્ર છે, તેમાં કોઇ કાનૂની બાધ નથી. આપણા દેશમાં જેટલી ચિકિત્સા પદ્ધતિઓ છે, તેને બે ભાગમાં વહેંચી શકાય : (૧) સરકારશ્રી દ્વારા માન્ય ચિકિત્સાપદ્ધતિઓ, (૨) બિનમાન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિઓ. કાનૂન દ્વારા માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિઓ સરકાર દ્વારા … Read more