સમાસ એટલે શું ? । સમાસનો અર્થ જણાવો । સમાસ વિગ્રહ । સમાસનાં પ્રકાર જણાવો – ગુજરાતી વ્યાકરણ

સમાસ એટલે શું । સમાસનો અર્થ જણાવો । સમાસ વિગ્રહ । સમાસનાંં પ્રકાર જણાવો - ગુજરાતી વ્યાકરણ

આ આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણનુ ખુબજ ઉપયોગી ટોપીક એટલે સમાસ આજે સમાસ શુ છે? સમાસ એટલે શું ? સમાસનો અર્થ સમાસના પ્રકાર સમાસ વિગ્રહ વિશે સિખીશું તે ઉપરાંત સમાસના ઉદાહરણ પણ જોઇશું. સમાસનો અર્થ : જુદા-જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે તેને સમાસ કહે છે. નવા રચાયેલા પદને … Read more