નીચેનામાંથી સૌથી મોટી સ્લીવઈરી ગ્લેન્ડ કઈ છે ?
વર્મસની સારવારમાં કઈ દવા વાપરવામાં આવે છે ?
હિપેટાઈટીસ - એ મુખ્યત્વે શાના વડે ફેલાય છે ?
ઉદર દ્રારા નીચેનામાંથી કયો રોગ થવાની શક્યતા રહેલ છે ?
અશક્ત દર્દીને પ્રવાહી આપવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે ?
હીમોફીલિયા રોગ શેની સાથે સંકળાયેલ છે ?
અમુક જનજાતીઓમાં જોવા મળતી ઈમ્યુનીટીનો ........સમાવેશ થાય છે ?
ફુડ પોઇજનીંગ માટે કયો વાયરસ જવાબદાર છે ?
ક્યાં વિટામીનની ઉણપથી શરીરમાં લોહી જામે નહી ?
પુખ્તવય ની વ્યક્તિને રોજીંદી કેટલા ફેટ ની જરૂર પડે છે ?
એક સી.ડી.પી.ઓ કેટલી આંગણવાડીનું સુપરવિઝન કરે છે ?
સેન્ડ ફ્લાઈ દ્વારા કયો રોગ ફેલાય છે ?
શરીરનો સૌથી નાનામાં નાના એકમને શું કહેવાય છે ?
ફુડ પોઇજનિંગનો IP કેટલો છે ?
જન્મથી એક વર્ષ બાળકોનું પંચગુણી એટલે કે પેન્ટાવેલેન્ટ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝ ધ્યાનમાં રાખશો ?
રેબડો વાઇરસથી કયો રોગ થાય છે ?
ટાઈફોઈડમાં નાના આંતરડામાં જોવા મળતા ચાંદા શાના વડે ઓળખાય છે ?
ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો.
એઈડસ ના ચોક્કસ નિદાન માટે નીચેનામાંથી પૈકી કયો ટેસ્ટ કરવામાં આવે છે ?
નીચેનામાંથી ક્યાં રોગ માટે ઈન્ટરનેશલનલ ટ્રાવેલીંગ માં વેક્સીનેશન સર્ટીફીકેટ ની જરૂર પડે છે ?
નીચેનામાંથી ક્યાં રોગનો સમાવેશ નોન કોમ્યુંનીકેબલ ડીસીસ માં થાય છે ?
મેલેરીયા ના રોગની નીચેનામાંથી પૈકી કઈ સારવાર અપાય છે ?
આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીઓ જાળવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
નીચેના પૈકી કેવા આકારની ઓવરી હોય છે ?
Fhw/mphw staff
MPHW test answer
Fhw test Answer
Plz
Good questions
Very good questions
Good
Some Questions are repeated Twice and more. But Overall Good Tests, Keep it up for virtual Preparation
Good test
New questions plz
Good
Very good and