MPHW / FHW / Staff Nurse Test – 8

Join telegram Chennel Join Now

Parcham Classes Test – 8

Parcham Classes Test – 8 : Online tests are prepared by Parcham Classes keeping in view the upcoming Class 4 examinations like Bin Sachivalay Clerk, Talati Mantri, MPHW, FHW.

The paper has been set with MPHW in mind in this test today. These include important days, various diseases such as TB, malaria, dengue, polio, vaccination, and general health issues.

Welcome to Parcham Classes MPHW/FHW Test - 8

Name
District Name
પ્રકાશવર્ષ એ શેનો એકમ છે ?
સ્પુટમ પોઝીટીવ દર્દી સાથે રહેતા કેટલી ઉંમરના બાળકોને Isoniazid ગોળી ટી.બી. અટકાયત તરીકે આપવામાં આવે છે.
રક્તપિત્ત પૂર્વ જન્મના પાપ કે શાપનું ફળ છે.
સિકલસેલ એનીમીયા રોગના દર્દીને મખ્ય કઈ દવા આપવામાં આવે છે ?
ગધેડાના બચ્ચાંને શુ કહે છે ?
રામાયણ ની રચના કોણે કરી ?
ભારતીય મિસાઈલ કાર્યક્મના પિતા કોને ગણવામાં આવે છે?
વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી કયા દિવસે કરીએ છીએ ?
માતાની ડીલીવરી કરાવ્યા પછી પ્લાસંટા‌‌‌‌ __________
મરડો એટલે શું?
શૂન્યની શોધ ક્યાં દેશમાં થઈ હતી ?
રક્તપિત્ત કેવો રોગ છે ?
જન્મ મરણની નોંધણી માટેનો સમય .....
તાત્કાલિક તબીબી સેવાઓ મફત મેળવવા કયા નંબરનો ઉયોગ થાય છે?
એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે ?
કઈ ઋતુમાં વૃક્ષો ને નવા પાંદડાં ફૂટે છે ?
ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે ?
મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે ?
પાણીમાં ક્લોરીનેશનનું પ્રમાણ વધુ હોય તો થાય ?

14 thoughts on “MPHW / FHW / Staff Nurse Test – 8”

Leave a Comment