Parcham Classes MPHW/FHW Test – 1 Join telegram Chennel Join Now Welcome to your Parcham Classes MPHW/FHW Test - 1 1. નીચેનામાંથી કયો રોગ વાહકજન્ય રોગ નથી ? ડેગ્યુ મેલેરીયા સ્વાઈન ફલ્યુ ફાઈલેરીયા 2. નીચેનામાંથી કયો રોગ બિન ચેપી રોગ છે ? કેન્સર ઓરી એઈડ્રેસ પોલિયો 3. આઈ.પી.વી.ની રસી કયા માર્ગે અપાય છે ? નસ દ્વારા ચામડીમાં મોં વાટે સ્નાયુમાં 4. હેન્સન ડીસીઝ એ કયો રોગ છે ? ટીબી ટીટેનસ ડીપ્થેરીયા લેપ્રસી 5. મલ્ટી બેસીલરી પ્રકારના ૨ક્તપિતની સારવાર કેટલા સમયની હોય છે ? 6 માસ 12 માસ 18 માસ 9 માસ 6. સાલમોનેલાથી કયો રોગ થાય છે ? ઓરી મરડો કમળો ટાઇફોઇડ 7. કઈ રસી જીવંત નથી ? ઓ.પી.વી. બી.સી.જી. ડી.પી.ટી. કોઈ પણ નહીં 8. હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામીન જરૂરી છે ? D C B A 9. પંચગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી ? ધનુર ઝેરી કમળો ઉંટાંટીયુ ઓરી 10. ક્ષય રોગ શેનાથી થાય છે ? મચ્છર દ્વારા વાઈરસ દ્વારા વારસાગત જીવાણુ દ્વારા Time is Up! Time's up