Parcham Classes MPHW/FHW Test – 10

Join telegram Chennel Join Now

Welcome to Parcham Classes MPHW/FHW Test - 10

Full Name
District Name
1. 
વારે ઘડીએ એબોર્શન થાય તેને શું કહેવાય ?
2. 
કયા પ્રકારનો રક્તપિત્ત સમુદાય માટે વધુ જોખમી છે ?
3. 
પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના કેટલા ઇન્જેક્શન આપવાના થાય ?
4. 
વીટામીન-એ ની ઉણપથી કયો રોગ થાય છે?
5. 
ટયુબરક્યુલોસીસ રોગમાં અપાતી થેરાપી છે.
6. 
4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે?
7. 
સ્ત્રી નસબંધીમાં કઇ નળીને કાપીને બાંધે છે ?
8. 
રાજ્ય સરકારે બાળક અને માતાનું પોષણની સમસ્યાને નાથવા કઇ યોજના શરૂ કરી છે ?
9. 
એપીડોમીયોલોજીકલ ટ્રાયડમાં શાનો સમાવેશ થતો નથી?
10. 
પાણી સુધ્ધિકરણ માટે કયો પાઉડર વપરાય છે ?
11. 
સ્ત્રીનું હિમોગ્લોબિન કેટલું હોવું જોઇએ ?
12. 
સુવાવડ પછીનાં પહેલા ધાવણને ધું કહે છે ?
13. 
નીચેનામાથી ટોક્સાઇડ રસીનું ઉદાહરણ છે ?
14. 
ટેમીફ્લુ નામની દવા ____ રોગ સામે વપરાય છે ?
15. 
મનુષ્યમાં દેહિક રંગસુત્રોની કેટલી જોડી હોય છે ?
16. 
હદયના _______ ભાગમાં શુધ્ધ લોહિ વહે છે ?
17. 
ડાયાલીસિસની પધ્ધતિ કયા અંગના રોગમાં અપનાવવામાં આવે છે ?
18. 
મેલેરીયાના નિદાન માટે લોહીનો નમુનો કઇ આંગળીમાથી લેવામાં આવે છે ?
19. 
ઇન્ફલેમેશન ઓછુંં કરવા ______ આપવામાં આવે છે ?
20. 
માનવ લોહિના કુલ કેટલા પ્રકાર હોય છે ?

Leave a Comment