1.
નીચેનામાથી કયો રોગ સેન્ડ ફલાય દ્રારા ફેલાય છે ?
2.
મિશન બલમ સુખમ અંતર્ગત NRCને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
3.
નીચનામાથી બેક્ટેરિયાથી થતો રોગ નથી?
4.
મૈત્રીની ઉમર ૩ વર્ષનિ છે, તેને ઝાડા થયેલ છે તો તમે તેને શું આપશો ?
5.
જન્મ-મૃત્યુનું રજીસ્ટ્રટીકરણ કઈ કલમ મુજબ કરવામાં આવે છે?
6.
અમદાવાદ ખાતે આવેલ " અમદાવાદ આઇ" શું છે?
8.
રમત અને તેના મેદાન વિશે કયુ જોડકુ બંધ બેશતુ નથી.
9.
ગપ્પી માછલી મચ્છરના પોરાને ખાઇ જાય તે કયા પ્રકારનો કંટ્રોલ કહેવાય છે ?
10.
કરોડરજ્જુ માંથી કેટલી જોડ ચેતા ઉત્પન્ન થાય છે ?
11.
સોનલ 14 માસની છે, તેને પોલીયોના ટીપાંં કોઇ રસી આપેલ નથી તો તેને કઇ રસી આપી શકાય ?
12.
વિટામીન - એ કયા પ્રકારનું વિટામીન છે ?
13.
નવાનગરમાં ઓરીના કેસો જોવા મળેલ છે, તો કઇ પ્રવૃત્તિ હાથ ધરશો ?
14.
નીચેનામાથી ______ રસી UIP પત્રકમાં આમેલ નથી.
15.
સ્વાઇન ફ્લુ થવામાટે જોણ જવાબદાર છે ?
16.
PCV વેક્સિન બાબતે કયુ વિધાન ખોટુ છે.?
17.
બ્રિટિશ લાઇબ્રેરી ક્યાં આવેલી છે ?
18.
કઇ બેન્કનું પ્રતીક ચિહ્ન અમદાવાદના કાંકરિયા તળાવ સાથે જોડાયેલ છે?
19.
હાઈડ્રોમીટર એ ______માટેનું સાધન છે ?
20.
મચ્છરના પોરામાંથી મચ્છર થતા અંદાજે કેટલા દિવસ લાગે છે ?