1.
રાષ્ટ્રીય કુષ્ઠરોગ "નિવારણ" કાર્યક્રમ ની શરૂઆત ક્યારે થઈ ?
2.
નીચેનામાંથી કયો રોગ હવા દ્વારા ફેલાય છે ?
3.
હડકવા વિરોધી રસી શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
4.
તેજલને સગર્ભાવસ્થાનો પાંચમો માસ ચાલે છે, તેને ઝેરી મેલેરીયા થયો છે. તો વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમની માર્ગદર્શિકા પ્રમાણે શું આપશો.
5.
ઓર્થો-ટોલ્યુડીન ટેસ્ટ શા માટે કરવામાં આવે છે ?
6.
નીચેનામાંથી કયો રોગ હવા દ્વારા ફેલાતો નથી ?
7.
નીચેનામાંથી વાહકો દ્વારા ફેલાતો રોગ કયો છે ?
8.
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
9.
BCG કેવા પ્રકારની રસી છે ?
10.
ભારતમાં એઈડ્સ અંગે જાગૃતિ સંબંધિત જાણકારી અંગેના કાર્યક્રમ કઈ સંસ્થા સંકળાયેલ છે ?
11.
પેનીસીલીનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
12.
નીચેનામાંથી કયો રોગ વાહકો દ્વારા ફેલાતો નથી ?
13.
હ્દય કુલ કેટલા ખંડોનુ બનેલું છે ?
14.
સાલ્ક અને સેબીન નામના વૈજ્ઞાનિકે કયા રોગની રસી શોધ કરી ?
15.
રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ કયારે અમલમાં આવ્યો ?
16.
ભારત સરકારે છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન ક્યાં રોગને નાબૂદ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો ?
17.
હેમરેજ ( રક્તસ્ત્રાવ ) ક્યાં વિટામિનની ખામીથી થાય છે ?
18.
BCG ની રસી શોધનાર વૈજ્ઞાનિક કોણ હતાં ?
19.
કોલેરા વિરોધી રસી શોધનાર વૈજ્ઞાનિક કોણ હતાં ?
20.
ઉટાંટીયુ (પરટુસીસ) કેવો રોગ છે ?