1.
વિદ્યુત ઇસ્ત્રીને તેમાં રહેલો કયો પદાર્થ ગરમ કરે છે ?
2.
કયા એસિડને રસાયણોનો રાજા કહે છે ?
3.
એનોફીલીસ માદા મચ્છર દ્વારા કયો રોગ ફેલાય છે?
4.
જો ગ્રોથ મોનિટરીંગ ચાર્ટમાં બાળકનું વજન લીલાકલરમાં આવે તો ?
5.
મમતા કાર્ડ કેટલા વર્ષ સુધી ચાલી શકે છે?
6.
રોગ ઉત્પન્ન કરતા એજન્ટો શાના દ્વારા ફેલાય છે ?
7.
એન્ટી લેપ્રસી દિવસ કયારે ઉજવાય છે?
8.
જન્મ મરણની નોંધણી નીચેનામાંથી પૈકી શાના માટેજરૂરી છે?
9.
લોકસંસ્કૃતિની કહેવતો કે ઉદાહરણોમાં નીચેનામાંથી ક્યું હાલરડું છે ?
10.
સાદા મેલેરીયા ઇન્કયુબેશન પીરીયઙ જણાવો?
11.
નીચેનામાંથી પૈકી એઈડસ ફેલાવવાના મહત્વના કારણોજેમાં ?
12.
PEP પેપ ટેસ્ટને કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે?
13.
2011ની વસતી મુજબ ગુજરાતમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
14.
તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ?
15.
ઘોડાના અવશેષો ક્યાં સ્થળેથી મળી આવ્યા છે ?
16.
2011ની વસતી મુજબ ગુજરાતમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
17.
ભારતમાં વસતી સૌથી વધુ અનુસૂચિત જાતિ કઈ છે?
18.
આંખમાં આંજણ આજવા માટે નીચેનામાંથી પૈકી કયુંવિધાન સાચું છે?
19.
દાંતના ઉપરનું કરવ શાનું બનેલું હોય છે ?
20.
એડીસ મચ્છર દેખાવે કેવા હોય છે?