Parcham Classes MPHW/FHW Test – 14 Join telegram Chennel Join Now Welcome to Parcham Classes MPHW/FHW Test - 14 આવીજ ક્વિઝ દરરોજ મેળવવા 9664832288 તમારા WhatsApp Groupમા Add કરો. Full Name District Name 1. સામાન્ય રીતે મિઝલ્સ વેકસીન કેટલા માસે આપવામાં આવે છે ? 9 24 16 12 2. PPI નું પૂરું નામ જણાવો. પ્રિવેન્ટીવ પ્રમોટીવ ઈમ્યુનીટી પોસ્ટ પાર્ટમ ઈન્ટરનેશન પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન પ્રિવેન્ટીવ પ્રમોટીવ ઈમ્યુનાઈઝેશન 3. કોમ્યુનીટી હેલ્થ નર્સિગના પ્લાનીંગમાં વધુ શાનુ ધ્યાનઆપવામાં આવે છે ? ઓકયુપેશનલ સર્વિસીસ રીહેબીલીટેટીવ સર્વિસીસ કયુરેટીવ સર્વિસીસ પ્રિવેન્ટીવ સર્વિસીસ 4. UPHC ની નિમણુક કેટલી વસ્તી હોય તો કરવામાં આવે છે ? 5000 50,000 45,000 20,000 5. રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 2019 2018 2014 2000 6. બે રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ ? 20 દિવસ 1 મહિનો 25 દિવસ 28 દિવસ 7. ડી .પી .ટી . બુસ્ટર ડોઝ બીજી વખત ક્યારે આપવામાં આવે છે ? 5 થી 10 વર્ષ 5 થી 7 વર્ષ 5 થી 6 વર્ષ 7 થી 10 વર્ષ 8. આશા ની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે ? સરપંચ તલાટીમંત્રી ગ્રામસભા ઉપસરપંચ 9. WHO દ્ધારા આપવામાં આવેલ 2022 ની થીમ કઈ હતી ? Our Planet, Our Health Health equity and its determinants support nurses and midwives Universal Health Coverage: Everyone, Everywhere 10. નીચેનામાંથી કયાં ઓર્ગન્સમાં યુરીનનો સંગ્રહ થાય છે ? ગોલ બ્લેડર યુરેટર યુરીનરી બ્લેડર ઉપરના તમામ 11. RCH -1 ની શરૂઆત ક્યારે કરવામાં આવી છે ? 1971 1972 1973 1997 12. મલ્ટીબેસીલરી પ્રકારના રકતપિતની સારવાર કેટલા સમયની હોય છે ? 6 માસ 9 માસ 12 માસ 8 માસ 13. કઈ રસી આપવાથી T.S.S થઈ શકે છે. અને જીવલેણ બની શકે છે. T.T Penta MR DPT 14. હાથીપગાની સારાવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે ? સલ્ફાડોકિસન D.E.C કલોરોકવીન પ્રાઇમાકવીન 15. સ્વાઈન ફલુ માટે વાહક કોણ છે ? ડુક્કર મરઘા ઉંદર વાનર 16. મીઝલસ રોગ મા શરીર પર શુ જોવા મલે છે ? શોર થ્રોટ થ્રોટ સ્પોટ લેરીન્જીયલ સ્પોટ કોપ્લીક સ્પોટ 17. ગુજરાતમાં રેલવેની શરૂઆત કયારે થઈ ? 1853 1855 1953 1955 18. ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા કયા શરુ થઈ ? સુરત ધોલેરા ભરૂચ અમદાવાદ 19. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ? દિવ્ય ભાસ્કર મુંબઈ સમાચાર સંદેશ ગુજરાત સમાચાર Time is Up! Time's up