Parcham Classes MPHW/FHW Test – 16

Welcome to your Parcham Classes MPHW/FHW Test - 16

બાળક કંઈ ખામી ના કારણે માટી ખાય છે ?

ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિના માં ઉજવાય છે ?

N.V.B.D.C.P શુ છે ?

કીકી ની પાછળ નરમ પદાર્થ ની બહિર્ગોળ લેન્સ જેવી રચનાને શુ કહેવા માં આવે છે ?

બી.સી.જી ની રસી કયા ગાળા દરમિયાન મૂકાવી જોઈએ.

ત્રિગુણી પોલિયો ઓરી વગેરે શું છે ?

હાથી પગા ની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે ?

નીચે ના માંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયુ છે ?

સાઈટ્રિક એસિડ શા માંથી મળે છે ?

મોઢામાં કેન્સર થવાની શક્યતા છે શેનાથી વધુ છે ?