Parcham Classes MPHW/FHW Test – 2

Join telegram Chennel Join Now

Welcome to your Parcham Classes MPHW/FHW Test - 2

WHO મુજબ કિશોરાવસ્થાનો સમયગાળો જણાવો?
મીનાનું છેલ્લું માસિક 21મી જુલાઇ 2014 નાં રોજ શરૂ થાય તિ તેની પ્રસુતિની અપેક્ષિત તારીખ કઇ હશે ?
લેપ્રસી (રક્તપિત્ત) શાના દ્વારા થાય છે ?
નીચેનામાંથી કયા લોહીના ગૃપની વ્યક્તિઓ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે ?
પુખ્ત વયની વ્યક્તિના નોર્મલ શ્વાસોશ્વાસનો દર એક મિનિટમાં કેટલો હોય છે ?
ચિકન પોક્સ માટે કઈ વેકસીન આપવામાં આવે છે ?
માંદગી બાદ મિઝલ્સના રેસીસ કેટલામાં દિવસે જોવા મળે છે ? *
ચાઇનીઝ લોકો પર્ટુસીસને શુ કહે છે ?
વિટામીન - ડી શા માટે અગત્યનું છે ?
આહરપોષકઘટકોમાં કોનો સમાવેશ થાય છે?

Leave a Comment