Parcham Classes MPHW/FHW Test – 3 Join telegram Chennel Join Now Welcome to your Parcham Classes MPHW/FHW Test - 3 ઓ.આર.એસ. દ્રાવણનો સ્વાદ ક્વો હોય છે? તુરો ખારો આંસુ જેવો કડવો Hansen (હેન્સન) ડીસીઝ એ ક્યો રોગ છે? ટયુબરક્યુલોસીસ ન્યુમોનીયા ફાઇલેરીયાસીસ લેપ્રસી નિરોધની બાબતમાં શું સાચું છે? બિન કાયમી પદ્ધતિ, જાતિય રોગો સામે રક્ષણ બિન કાયમી પદ્ધતિ, જાતિય સામે રક્ષણ નહીં કાયમી પદ્ધતિ, જાતિય રોગો સામે રક્ષણ નહીં કાયમી પદ્ધતિ, જાતિય રોગો સામે રક્ષણ વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવાય છે? 15 સપ્ટેમ્બર 5 જૂન 7 એપ્રિલ 11 જુલાઇ રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે.? વિટામિન B1 વિટામિન D3 વિટામિન C વિટામિન A બાળકને કેટલા સમય સુધી ફક્ત માતાનું દુધ (તે સિવાય કાંઈ નહી) આપવું તેવી ભલામણ કરાય છે. ૨ વર્ષ ૬ માસ ૧ વર્ષ ૯ માસ હાથીપગાની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે? પ્રાઇમાધ્વીન ડી.ઇ.સી ક્લોરોક્વીન સકાડોસીન પ્રસુતિ ક્યાં કરાવવાથી માતા-બાળકની સલામતી વધે છે? ઘરે દાદીમાની દેખરેખમાં દરેક જગ્યાએ સલામત જ છે દાયણ પાસે દવાખાનામાં જ સાલમોનેલાથી ક્યો રોગ થાય છે? મરડો ટાઇફોઇડ ઓરી લેપ્રસી નીચેનામાંથી ક્યો રોગ બિનચેપી ગણાય? હાઇપરટેન્શન એઇડસ ટી.બી. ન્યુમોનીયા Time is Up! Time's up