Parcham Classes MPHW/FHW Test – 4

Join telegram Chennel Join Now

Welcome to your Parcham Classes MPHW/FHW Test - 4

ગર્ભ-નિરોધક પધ્ધતિ અને RTI/ STD / AIDS પ્રીવેન્શનમાં રક્ષણ આપતી પધ્ધતિનું નામ જણાવો.
બ્લીચીંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે ?
મહાનગરપાલિકાના મેયરની ચૂંટણી કેટલા વર્ષે કરવાની હોય છે?
ચેતાતંત્ર, જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે?
ઓ.ટી. ટેસ્ટીંગ શું છે?
PHC પર જૈવિક કચરાના યોગ્ય નિકાલ માટે કયો કાયદો લાગુ પડેલ છે?
ટીબીના સંકાસ્પદ દર્દીના નિદાન માટે કેટલા ગળફાના નમુના લેવાના હોય છે.
ગ્રામ સંજીવની સમિતિની માર્ગદર્શિકા મુજબ, ગ્રામ સંજીવની સમિતિની બેઠક ક્યારે કરવાની હોય છે?
બાળમૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે?
ટાઈફોઈડ માટેના પરિક્ષણને કયો ટેસ્ટ કહેવામાં આવે છે ?

Leave a Comment