Parcham Classes MPHW/FHW Test – 5

Welcome to your Parcham Classes MPHW/FHW Test - 5

ગર્ભની મેડિકલી સમાપ્તિ માટે નિયમ (MTP ACT )

NACO ક્યા રોગના કંટ્રોલ માટે કાર્ય કરે છે?

Add description here!

લોહીનો નમુનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા સમયમાં મોકલવાનો રહે છે?

લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય તેને _______ કહેવાય.

ઉંદર/ચાંચડ મારફતે ફેલાતો રોગનું નામ શું છે?

રક્તપિત રોગના જંતુની શોધ કોણે કરી?

ઝીરો ડોઝ પોલીયોની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે?

લેપ્રસી (રકત્તપિત) રોગમાં ક્યાં મુખ્ય ચિન્હ જોવા મળે છે?

બી.સી.જીની રસી ક્યા ગાળા દરમ્યાન મુકાવવી જોઇએ?

R.K.S.K. એટલે શું?