Parcham Classes MPHW/FHW Test – 6

Welcome to your Parcham Classes MPHW/FHW Test - 6

કયા રોગની તપાસ માટે નાઈટ બ્લડ સર્વે કરવામાં આવે છે ?

IRS નું સુસંગત આખું નામ આપો.

નીચેનામાંથી ક્યો રોગ વિટામિન B2 ની ખામીથી થતો નથી?

નીચેનામાંથી ક્યો રોગ વિષાણું થી થાય છે?

કૂતરું કરડવાના કેસમાં નીચેના પૈકી કઈ રસી અપાય છે ?

લોહતત્વ સૌથી વધુ શામાંથી મળે છે ?

મેન્ટોકસ (mantoux) ટેસ્ટ શાંના નિદાનમાં કરવામાં આવે છે?

રસીકરણ ની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે?

એન.આર.એચ.એમ. એટલે શું?

સગર્ભાવસ્થા દરમ્યાન કઈ રસી આપવાની થાય છે ?