Parcham Classes MPHW/FHW Test – 7 Join telegram Chennel Join Now Welcome to your Parcham Classes MPHW/FHW Test - 7 Name District Name શાળા આરોગ્ય કાર્યક્રમ કઈ શાળાઓમાં લાગુ પડે છે ? પ્રાથમિક શાળાઓ ખાનગી શાળાઓ માધ્યમિક શાળાઓ અહીં દર્શાવેલ તમામ શાળામાં અપંગતાના પ્રમાણપત્ર ક્યાંથી કાઢી આપવામાં આવે છે ? જિલ્લા હોસ્પીટલ પી.એચ.સી. પરથી સી.એચ.સી. પરથી અહીં દર્શાવેલ તમામ જગ્યાઓ પરથી CCHF નો વાહક નીચે પૈકી કયો છે ? મચ્છર માખી ઇતરડી અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી. હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામીન જરૂરી છે ? A B D C Integrated Child Development Service એટલે શું ? રાષ્ટ્ર વિકાસ સેવા યોજના બાળ મૃત્યુ દર ઘટાડવાની યોજના સંકલિત બાળ વિકાસ સેવા માતા મૃત્યુ દર ઘટાડવાની યોજના મોઢામાં કેન્સર થવાની શક્યતા શેનાથી વધુ છે ? દારૂથી બીડીથી સિગારેટથી તમાકુવાળા પાન ગુટકાના સેવનથી AIDS નામનો રોગ કેવી રીતે ફેલાય છે ? ખોરાકથી ગંદા પાણીથી ચેપી વ્યક્તિ સાથેના જાતિય સમાગમથી અહીં દર્શાવેલ ત્રણેય કુટુંબ નિયોજન કાર્યક્રમમાં કાયમી પદ્ધતિ કોને કહેવાય છે? સ્ત્રીઓની ટ્યુબક્ટોમી પુરુષ નસબંધી A અને B બન્ને એકેય નહીં પીવાના પાણીનાં એક માટલામાં 0.5 મિલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે ? બે અડધી દોઢ એક મેલેરિયા થયેલ દર્દીની બ્લડ સ્લાઈડ લીધા બાદ તેને થીન સ્મીયર બનાવવા માટે કેટલા એંગલે સ્લાઈડને પકડવી અને સ્પ્રેડ કરવી જોઈએ ? 25 ડીગ્રી 45 ડીગ્રી 90 ડીગ્રી 15 ડીગ્રી Covid-19 ની Vaccine ______ આપવાની હોય છે? Intramuscular Subcutaneous Intravenous intradermal મહી નદીનો ' મહિન્દ્રી' તરીકે ઉલ્લેખ કરનાર કોણ? રવિશંકર મહારાજ ટોલેમી ઝવેરચંદ મેઘાણી અલ્બેરુની શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા? ઘી ઇન્ડિયા હાઉસ ઘી ઇન્ડિયન અનરેસ્ટ ઘી ઇન્ડિયન સોસિઓલોજિસ્ટ ઘી ઇન્ડિયન વોઇસ નવરચિત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક _______ છે ? સંતરામપુર બાલાસિનોર વીરપુર લૂણાવાડા નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઇ ? ભવની ભવાઈ લીલુડી ધરતી મહેંદી રંગ લાગ્યો જેસલ તોરલ ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ? ગ્રામ દક્ષીણા મૂર્તિ ગુજરાત વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ શાંતિનિકેતન ક્યાં વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? સામવેદ અથર્વવેદ યજુર્વેદ ૠગ્વેદ 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી ભારતના ક્યાં રાજ્યને ઘઉં નો કોઠાર કહે છે ? ગુજરાત મહારાષ્ટ્ર બિહાર પંજાબ મધમાખીના વિસ માં કયો પદાર્થ હોય છે ? લાઈમ મેલીટીન કેલ્શિયમ ફોસ્ફેટ પેપ્સિન Time is Up! Time's up