Parcham Classes MPHW/FHW Test – 8 Join telegram Chennel Join Now Welcome to Parcham Classes MPHW/FHW Test - 8 Name District Name પ્રકાશવર્ષ એ શેનો એકમ છે ? પ્રકાશની તીવ્રતાનો સમય અંતર દળ પાણીમાં ક્લોરીનેશનનું પ્રમાણ વધુ હોય તો થાય ? મોઢામાં ચાંદા પડે છે. પેશાબમાં બળતરા થાય છે. ગભરામણ થાય શ્વાસમાં બળતરા પેદા કરે છે કઈ ઋતુમાં વૃક્ષો ને નવા પાંદડાં ફૂટે છે ? શિશિર વસંત હેમંત ગ્રીષ્મ ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે ? ભુજ અંજાર સુરત પાટણ એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ? કચ્છ પાટણ મહેસાણા બનાસકાંઠા ગધેડાના બચ્ચાંને શુ કહે છે ? વછેરૂ ખોલકું બોતડુ લવારું વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી કયા દિવસે કરીએ છીએ ? 24 મે 16 મે 25 એપ્રીલ 15 જુન મરડો એટલે શું? વારંવાર ઊલટી કરવી પેટમાં ચૂંક સાથે ઝાડા સ્ટુલ ટેસ્ટમાં કરમિયાની હાજરી વારંવાર પેશાબ જવું મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે ? મેયર કમિશનર સચિવ ડેપ્યુટી મેયર રક્તપિત્ત પૂર્વ જન્મના પાપ કે શાપનું ફળ છે. હા અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી કદાચ ના સિકલસેલ એનીમીયા રોગના દર્દીને મખ્ય કઈ દવા આપવામાં આવે છે ? બી-કોમ્પલેક્ષ ફોલિક એસિડ વિટામિન-ડી ની ટેબલેટ કૅલ્શિયમ શૂન્યની શોધ ક્યાં દેશમાં થઈ હતી ? ચીન અમેરિકા જાપાન ભારત સ્પુટમ પોઝીટીવ દર્દી સાથે રહેતા કેટલી ઉંમરના બાળકોને Isoniazid ગોળી ટી.બી. અટકાયત તરીકે આપવામાં આવે છે. છ વર્ષથી નીચેના બાર વર્ષથી નીચેના ત્રણ વર્ષથી નીચેના એક વર્ષથી નીચેના ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે ? કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત માતાની ડીલીવરી કરાવ્યા પછી પ્લાસંટા __________ પીળી બેગમાં નાંખવી કાળી બેગમાં નાંખવી બ્લ્યુ બેગમાં નાંખવી લાલ બેગમાં નાંખવી રક્તપિત્ત કેવો રોગ છે ? બિનસંક્રામક અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી. સંક્રામક - બિનસંક્રામક સંક્રામક જન્મ મરણની નોંધણી માટેનો સમય ..... 17 દિવસ 14 દિવસ 7 દિવસ 21 દિવસ રામાયણ ની રચના કોણે કરી ? વશિષ્ઠ વિશ્વામિત્ર વાલ્મીકિ વેદ વ્યાસ તાત્કાલિક તબીબી સેવાઓ મફત મેળવવા કયા નંબરનો ઉયોગ થાય છે? 113 B અને C બન્ને 108 100 ભારતીય મિસાઈલ કાર્યક્મના પિતા કોને ગણવામાં આવે છે? કે. કસ્તુરીરંજન આર. ચિદમ્બરમ્ કોઈ નહીં. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ Time is Up! Time's up