Parcham Classes MPHW/FHW Test – 9 Join telegram Chennel Join Now Welcome to Parcham Classes MPHW/FHW Test - 9 Name District Name 1. વિશ્વના ક્યા દેશે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન માટે કાર્યક્મ અમલમાં મૂક્યો ? ભારત અમેરિકા શ્રેટ બ્રિટન ચીન 2. સામાન્ય પુરૂષમાં લોહીનો કેટલો જથ્થો હોય છે ? 3 થી 6 લિટર 5 થી 10 લિટર 5 થી 6 લિટર 15 થી 16 લિટર 3. તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ? મોર્ફિન કેફિન ટેનિન નિકોટિન 4. વિદ્યુત ઇસ્ત્રીને તેમાં રહેલો કયો પદાર્થ ગરમ કરે છે ? લોખંડ ટંગસ્ટન તાંબું નિક્રોમ 5. ક્યા રોગને રસી આપી (ઈમ્યુનાઈઝેશનથી) અટકાવી શકાય છે ? કુપોષણ ઓરી મેલેરિયા ઝાડા-ઉલટી 6. મેલેરિયાના ફેલાવા માટે ક્યો મરછર જવાબદાર છે ? માન્સોનિયા એનોફિલિસ ક્યુલેક્સ ઈડીસ ઈજીતી 7. ઝેરોપ્થેમિયા અટકાવવા કયું વિટામિન છે? વિટામિન C વિટામિન K વિટામિન A વિટામિન E 8. ગ્લુકોમા શરીરના કયા અંગનો રોગ છે ? ગળું કાન આંખ ફેફસા 9. મનુભાઇ પંચોળી વિશે કયુ વિધાન બંધ બેસતુ નથી. ઉમાશંકર જોશીએ "ગ્રીક નાગરિક" કહ્યા છે. આપેલ તમામ વિધાન સાચા છે. પ્રથમ નવલકથા 'બંદીઘર' રણજીતરામ સુવર્ણ ચંદ્રક 1964માં મળ્યો હતો. 10. અસુરક્ષિત યૌન સંબંધોથી ફેલાતો એક ચેપી રોગ છે ? હીમોફિલિયા સિફિલિસ ગર્ભાશયનું કેન્સર સીકલ સેલ એનિમિયા 11. તારાઓનો રંગ શું દર્શાવે છે ? ઘનતા ઉષ્ણતામાન અંતર પ્રકાશ 12. વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવવામાં આવે છે ? 1મી નવેમ્બર 24મી માર્ચ 1લી ડીસેમ્બર 7મી એપ્રિલ 13. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ? 2 3 5 4 14. પુરૂષોમાં કરવામાં આવતા વ્યંધિકરણ ઓપરેશનને શું કહે છે ? વાસેક્ટોમી વંધ્યત્વ ઉપરમાંથી એકપણ નહીં ટ્યુબેક્ટોમી 15. ભોપાલ ગેસ દુર્ઘટના સમયે કયો ગેસ લીક થયો હતો? મિથાઇલ આઇસો સાઇનાઇડ મિથાઇલ આઇસોપ્રોપેન મિથાઇલ મર્કેપટન મીઠાઈલ આઈસોટાઇલ 16. મેલેરિયા ની અટકાયત માટે ભારતનો અને ગુજરાતનો ટાર્ગેટ જણાવો. અનુક્રમે 2022 અને 2030 અનુક્રમે 2022 અને 2025 અનુક્રમે 2030 અને 2023 અનુક્રમે 2030 અને 2022 17. વિટામિન એ સંબંધીત કયુ વિધાન ખોટુ છે? વિટામિન એ નું રાસાયણીક નામ રેટીનોલ છે. વિટામિન એ ની ઉણપથી રતાંધળાપણું થાય. વિટામિન એ ની ઉણપથી જીભ પર ચાંદા પડે છે. વિટામિન એ દુધ, ગાજર, ઇંડા, પીળાફળો માથી મળે. 18. વિશ્વ મેલેરીયા દિવસ 2022 ની થીમ જણાવો Shut up maleriya Mera maleriya Harness innovation to reduse maleriya Stop anafilish stop maleriya 19. માણસની કિડનીમાં થતી પથરીમાં કયું તત્વ હોય છે ? સલ્ફર સોડિયમ કલોરાઈડ કેલ્શિયમ ઓક્ઝેલ્ટ પ્રોટીન 20. બ્લડ જૂથોમાં આનો સમાવેશ થતો નથી ? સી એ બી એબી Time is Up! Time's up