Parcham Classes Test – 1 Join telegram Chennel Join Now Welcome to Parcham Classes Test - 1 વિષય : વિજ્ઞાન Name District Name 1. દૂધને અમુક સમય માટે ખુલ્લું પડ્યું રાખવાથી તેનો સ્વાદ ખાટો લાગે છે તેનું કારણ શું છે ? લેક્ટિક એસિડ સાઈટ્રિક એસિડ ટાર્ટરિક એમિનો 2. બેકટેરિયામાં જીન્સનું વહન કરનાર રચનાની સંખ્યા કેટલી હોય છે ? 1 4 8 અનંત 3. એક વનસ્પતિ કોષ એ પ્રાણી કોષથી કઈ રીતે અલગ પડે છે ? કોષરસ કોષિકા કોષ દીવાલ ત્રણેય 4. વનસ્પતિ કોપમાં રંગસૂત્રોનું સ્થાન જણાવો. કોષકેન્દ્ર હરિતકણ A અને B એક પણ નહિ 5. આનુવંશિક રોગો કયા છે ? થેલેસેમિયા એઇડ્રેસ ડાયાબિટીસ સ્કર્વી 6. વાળનો જીવતો અને વૃદ્ધિ પામતો ભાગ કયો છે ? વાળના મૂળનો ભાગ વાળનો છેડો વાવેનો મધ્ય ભાગ ઉપરનામાંથી એક પણ નહી 7. શરીરમાં રક્તનું નિમણિ કયા ભાગમાં થાય છે ? અસ્થિમજા મગજ યકૃત હદય 8. કઈ ઋતુમાં દૂધમાં ચરબીનું પ્રમાણ ઘટે છે ? ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં એડ પણે નહિ 9. બાળકને 14 વર્ષની ઉંમર સુધી વૃદ્ધિ માટે કર્યું ઘટક સૌથી વધુ મહત્વ ધરાવે છે ? પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેડ ચરબી 10. આપણા શરીરમાં નીચેનામાંથી શેનું પ્રમાણ સૌથી ઓછું હોય છે ? લોહ હાઈડ્રોજન કેલ્શિયમ કાર્બન 11. શરીરનું સમતોલપણું કોણ જાળવે છે ? મોટું મગજ નાનું મગજ લંબમજ્જા થેલેમસ 12. લોહીની શુદ્ધિ માટે અગત્યનું વિટામિન કયું છે ? A વિટામિન B વિટામિન C વિટામિન D વિટામિન 13. નીચેનામાંથી કયો રોગ શ્વાસોચ્છવાસનો નથી ? ઈલૂએન્ઝા ન્યુમોનિયા ટાઈફોઈડ ક્ષય 14. માનવશરીરમાં ઉષ્ણતામાનનું નિયમન કોના ______ વડે થાય છે ? પિટ્યુટરી ગ્રંથિ થાઈરોઈડ ગ્રંથિ હાઇપોથેલેમસ એડ્રિનલ 15. બ્લડ ગ્રુપિંગ (લોહીનાં જૂથ)ની શોધ કોણે કરી હતી ? રોબર્ટ કોચ લૂઈ પાશ્ચર લેન્ડ સ્ટીનર જ્યોર્જ સેલી 16. એલિસા (ELISA) ટેસ્ટ કયા રોગ માટે સૂચવાય છે ? ટાઈફોઈડ ન્યુમોનિયા કેન્સર એઈડ્ઝ 17. સૌથી ભારે તત્વ કયું છે ? યુરેનિયમ થોરિયમ કોબાલ્ટ બોરોન 18. સૌથી હલકું તત્ત્વ કયું છે ? ઇરિડિયમ હાઈડ્રોજન હિલિચિમ નિકલ 19. પ્રવાહી ધાતુ કઈ છે ? કોબાલ્ટ બ્રોમિન સોડિયમ પારો 20. પ્રવાહી અધાતુ તત્ત્વ કર્યું છે ? પારો કોબાલ્ટ બ્રોમિન સોડિયમ 21. ઇસ્યુલિનના શોધક કોણ હતા ? પાઉલ મ્યુલર બૅન્ટિગ એન્ડ બેસ્ટ હેન્રિ સ્વાના કોલ્ફ 22. રુધિર ગંઠાઈ જવા માટે શાની જરૂર પડે છે ? ફાઈબ્રિનોજન હિમોગ્લોબિન બોરોન શ્વેતકણો Time is Up! Time's up