TopStoryPost GK Test – 1

Name
District Name
ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

ભારતનું પ્રથમ SEZ કંડલા બંદર ક્યારે જાહેર થયું ?

હર્પીસ શેને લગતો રોગ છે?

પાયોરીયા શરીરના કયા અંગને લગતો રોગ છે?

લોહીના શુદ્ધિકરણ માટે કયું વિટામિન ઉપયોગી છે ?

મહુધા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

ડોલવણ અને કુકરમુંડા તાલુકા કયા જિલ્લામાં આવેલ છે ?

કન્જેકટીવાયટીસ રોગ શેના દ્વારા થાય છે ?

જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ગુજરાતનો એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યુ છે ?